Gujarati Quote in Quotes by Vijita Panchal

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લીલી ધરતીને પુછો કે વરસાદના ટીપા કેટલા મીઠા લાગે છે...પવનને પુછો કે પંખીઓનો મધુર કલરવ કેવો સુરીલો લાગે છે...એવી જ રીતે સંબંધ બંધાતા પહેલા બંનેના દિલને પુછો કે આગળનું જીવન કેટલું દૂર સુધી લંબાતુ દેખાય છે નહીં તો સંબંધ બંધાયા પછી ક્ષિતિજની એક એવી રેખા આવશે કે ત્યા પહોચ્યા પછી નજર સામે કંઇ જ નહીં હોય અને પાછા આવવા માટે કોઈનો હાથ અને સાથ પણ નહીં હોય....

Gujarati Quotes by Vijita Panchal : 8538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now