પ્રેમ , ઇશ્ક , મહોબત સાહેબ આ વસ્તુમાં પડવાનો અમે ધંધો જ નથી કરતા,
કેમ કે સાહેબ ગુજરાતી છીએ જેને પામવા માટે વધારે ગુમાવવું પડે એવા કિસ્સાઓ અમે હાથમાં જ નથી લેતા,
ગુમાવવું - પામવું એ તો ઠીક સાહેબ પણ અમને ખુદ સિવાયના સમયનું રોકાણ પસંદ જ નથી
તમે શું વિચારો........ Comment