તારી રાતો પર મારો પણ કોઇ હક હશે એ ચાંદ સાવ એમ જ ચકોર તારા પ્રેમ માં ન પડી શકે....તું કહે એક વાર તને ય છે બધું યાદ એ સિવાય તારું ને મારું ચાંદ ચકોર નામ ન પડી શકે...સહેલું તો કશું ય નથી આ દુનિયામાં પ્રીત પણ નહિ...બસ તારો જીવનભરનો સાથ હોય તો આ દુનિયામાં આપણને કોઇ કયારેય ના નડી શકે.....