Gujarati Quote in Whatsapp-Status by Nikee gami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલુ બેસીને કોઈ રડતું હોય તો એ દ્રશ્ય આપણને અજુગતું નહી લાગે પણ એકલો બેસીને હસતો વ્યક્તિ આપણને ગાંડો જ લાગે, મતલબ માણસને હસવા માટે પણ ઓછા માં ઓછા બે જણ તો જોઈએ જ..માટે જોડે બેસીને હસી શકાય એવુ કોઈ ક્યાંય પણ મળે તો બસ એને પાસે રાખી લેજો..!!

- Nikee

Gujarati Whatsapp-Status by Nikee gami : 8174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now