પ્રેમભર્યા મારા દરેક શબ્દોમાં સમાઈ જાય છે તું પણ તોય ખબર નહીં જાણે રબર વિના જ ત્યાંથી ભૂંસાઇ જાય છે તું.....કાયમ હસતા હસતા તારૂં નામ લીધા કરું હું પણ તોય ખબર નહીં એ નામમાં સુનકાર છવાઈ દે છે તું.....મંઝીલ મળી એ સમજી રાહ જોયા કરું હું પણ તોય ખબર નહીં રસ્તામાં કાંટા બીછાવી દે છે તું....