કોઈક હોય જે લાગણી થી તરબતર કરી દે ,
કોઈક હોય જે ભીની કુંપણ ની માફક ભીંજવી દે ,
કોઈક હોય જે આંખો માં આંસુ ની માફક સમાવી લે ,
કોઈક હોય જે ના બોલાયેલા શબ્દો ને સમજી લે,
કોઈક હોય જે તમારા જીવન નો રંગ બદલી લે,
કોઈક હોય જે મન નો મુંઝારો જાણી લે,
કોઈક હોય જે !!!!