The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Mypoem# તારી ને મારી ઓળખાણ..
Beautiful moments for every parents when kid is going to school first time.... નાની સી દીકરી મારી મોટી થઈ ગઈ ... હાથમાં રાખતા હતા એ આંગળી પકડીને ચાલવા લાગી .. ખુદ નાની ઢીંગલી જેવી સ્કુલ બેગ લઈને ચાલતી થઈ ગઈ .. ખરેખર દીકરી મારી જલ્દી મોટી થઈ ગઈ ...
આજ કાલ સંબધ સાચવવા કરતા વાપરતાં વધારે હોય છે.. પ્રકૃતિ
ધર્મ કરી ને કોઈ નું દિલ દુઃખાવો તો શું એ સાચો ધર્મ છે? પ્રકૃતિ
Read my book "છેલ્લી વાર" on MatruBharti App. http://matrubharti.com/book/9925/ Read it nd Rate it ....
કોઈક હોય જે લાગણી થી તરબતર કરી દે , કોઈક હોય જે ભીની કુંપણ ની માફક ભીંજવી દે , કોઈક હોય જે આંખો માં આંસુ ની માફક સમાવી લે , કોઈક હોય જે ના બોલાયેલા શબ્દો ને સમજી લે, કોઈક હોય જે તમારા જીવન નો રંગ બદલી લે, કોઈક હોય જે મન નો મુંઝારો જાણી લે, કોઈક હોય જે !!!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser