નાસ્તિકની ડાયરી
આજકાલ ધર્મમાં નવો, થોડો પ્રેક્ટિકલ ટ્રેન્ડ જોવા મળે છે નિરાકાર ભગવાનનો. ઘણા આસ્તિક હવે એવા તર્ક કરતા જોવા મળે છે કે એક શક્તિ છે જે આ દુનિયા ચલાવે છે જેનો કોઇ આકાર કે રૂપ નથી. ઘણા એમ કહે છે કે ભગવાન તો આપણી અંદરજ છે.
કારણ?
આજનો યુવાન જાગૃત છે, સવાલ પૂછે છે, જાણવા માંગે છે, અને ભગવાના અસ્તિત્વને સાબિત કરવુ અશક્ય છે,જુના તર્ક હવે કામ નથી લાગવાના.
સાચો ધર્મ માનવતાનો છે એ પછી કોઇપણ રસ્તે આવે. ભગવાન સાથે કે ભગવાન વગર મને કોઇ ફરક નથી પડતો. મને તકલીફ છે એ ભગવાનથી જેને આપણેજ બનાવ્યો છે

Gujarati Blog by Chetan Gajjar : 715
Guddu 7 year ago

ha ane bdha ma ekj sar che ke karma kare ja fal ni aasha na rakh

meghal parmar 7 year ago

વિષય શ્રધ્ધાનો છે સાહેબ બાકી કુરાનમાંય ક્યાં પૈયગમ્બર સાહેબે સહી કરી છે...

Guddu 7 year ago

bindusar no putra hato

Guddu 7 year ago

maurya vansa na hata te pan

Guddu 7 year ago

ashok samrate pan chelle buddh dhram apnayo hto

PUNIT 7 year ago

ઓને અનેક ગણી ઝડપી બનાવી સૃષ્ટિ નો વિનાશ ઝડપી બનાવ્યા સિવાય કઈ નથી કયુઁ

PUNIT 7 year ago

હિંસા વગર જીવન શક્ય નથી કોઇ જતું કરે છે અથવા કોઈ નું છીનવી લેવાય છે એ જ સંસારનું સત્ય છે. બાકી આધુનિક Science એ ઉપરની ક્રિયાઓ

Chetan Gajjar 7 year ago

FYI.. Budhdh N Mahavire Ghar Chhodyu N Javab Shodhya Etlej Banne Bhagwan Ne Svikarta Nti...

Chetan Gajjar 7 year ago

Ketla Hata Eva? Bauj Ochha... Jem Jem SCIENCE Amuk Vastuo Na Javab Shodhva Lagyu Em Em Curiosity Vadhi N Loko Saval Puchhva Lagya

PUNIT 7 year ago

સવાલ પણ પુછતા હતા જવાબ જાણવા માટે પ્રયાસ કરતા

PUNIT 7 year ago

પહેલાના યુવાનો પણ આસ્તીક હતા, અજુઁને કૃષ્ણ પાસે ज्ञान લીધું, બુદ્ધ, મહાવીરે ज्ञान મેળવવા ઘર છોડ્યું.

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now