નથી ખબર મને કેમ ચાહું છું તને
ને રુદિયા માં મારા કેમ રાખું છું તને
નથી મારા નસીબ માં તું છતાં પણ
રાહ જોઈ તારી રસ્તા માં બેસું છું હું
રાહ માં તારી ફૂલ નથી વેર્યા મેં
અશ્રુ ઓ થી રસ્તો ધોયો છે મેં
કઈ કેટલાય વારસો વીતી ગયા
ને કઈ કેટલાય દિલ જીતી ગયા
પણ નથી હું કોઈ નું દિલ જીતવા બેઠી
તારા પ્રેમ માં હું જીવન હરવા બેઠી
જાણું છું તારી મજબૂરીઓ ને એટલેજ
ફક્ત હવે જીવન ભર પ્રેમ અકબંધ રાખીશ
જીવન આખું ફક્ત તને જ ચાહયે રાખીશ ....