ચાલો 'પ્રેમ' શબ્દ પર શેર લખો કમેન્ટમાં . प्रेम शब्द पर शेर लिखिए कमेंट में / किसी 3 सुंदर शेर लिखनेवाले को पुरस्कार.

Hindi Questions by Mahendra Sharma : 59
Ravi Nanera 7 year ago

પ્રેમ મા તો બધાયે phd કર્યું હોય એવુ લાગે છે...

PUNIT 7 year ago

સમજો એટલુ કે જો તમારા માનવ-સમાજથી હોય પ્રેમ તો જ બને અમર પ્રેમી અને તેનો પ્રેમ

PUNIT 7 year ago

યાદ કરો રામની કસીસ જે સોનાની લંકા ને ટાટા કહી ને રહ્યો જન્મભુમી સંગ "Joy"

PUNIT 7 year ago

જાણો કૃષ્ણ ના પ્રેમને જે દીલમાં આવે પણ સમજમાં નઈ

PUNIT 7 year ago

પ્રેમ પ્રેમ સહુ કરે પ્રેમ જાણે ન કોઈ

Hetalba Chudasama 7 year ago

કાચ સંબંધ અને પ્રેમ સાચવવા દરેક ના હાથ ની વાત નથી સાહેબ જાત ભુલાવવી પડે છે કોઈ ને પોતાના બનાવવા માં...

Hetalba Chudasama 7 year ago

કાચ સંબંધ અને પ્રેમ સાચવવા દરેક ના હાથ ની વાત નથી સાહેબ જાત ભુલાવવી પડે છે કોઈ ને પોતાના બનાવવા માં...

Parth Panchal 7 year ago

પ્રેમ તો "માં" કા ભી હોતા હે ગાલીબ જહા ઢાઇ અક્ષર ભી કમ પડતે હે.

VANDE MATARAM 7 year ago

लोग कहते है दुनिया गोल है तो ये 'प्रेमकहानी' टेढ़ी क्यों बनती है #Dsk

Parth Panchal 7 year ago

પ્રેમ અંઘા હોતા હે. જીસ કા હર કોઇ દીવાના હોતા હે ખોના મત કયુ કી યે અફસાના અંઘેરે મે ભી ઉજાલા દીખાતા હે.

Parth Panchal 7 year ago

પ્રેમ અંઘા હોતા હે. જીસ કા હર કોઇ દીવાના હોતા હે ખોના મત કયુ કી યે અફસાના અંઘેરે મે ભી ઉજાલા દીખાતા હે.

VANDE MATARAM 7 year ago

હું તને એવી રીતે પ્રેમ કરીશ કે કાચમાં તું જોઈશને હું દેખાઈશ #Dsk

Parth Panchal 7 year ago

મુલાકાત હુઇ આજ બરસો કે બાદ...જેસે કોઇ અફસાના બના....હમ હો ગયે ફના ઓર વો હો ગઇ ખફા..

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now