Gujarati Quote in Whatsapp-Status by Dr Vaibhav G Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી,
દરેકના જીવનમાં ભળી જશે - પળ છે સ્ત્રી.

જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત,
તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે સ્ત્રી.

છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં,
મનને એ તરત કળી જશે - અકળ છે સ્ત્રી.

મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ.
પ્રેમ આપશો તો મળી જશે - સ્થળ છે સ્ત્રી.

કોશિશ સતત, બધાને ખુશ રાખવાની ,
બધાયને જીવન ફળી જશે - સફળ છે સ્ત્રી.

Gujarati Whatsapp-Status by Dr Vaibhav G Patel : 577
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now