દિવસ ન હતો છતાં ઉજાસ હતો,
સબંધ ન હતો છતાં આદર હતો,
એ દૂર હતો છતાં એ પાસે હતો,
એ દુઃખી ન હતો છતાં ઉદાસ હતો,
આવાજ ન હતો છતાં એ રડતો હતો,
ઉપકાર ન હતો છતાં હું આભારી હતો,
કોણ જાણે એ માનવી કોણ હતો??
.......................................??
તમારી ઝીંદગીમાં એવો કોણ હતો?
Comment