આળસ સાથે જ તો હું સૂતો રહ્યો,
કામ કશું ન હતું છતાં ત્યાં જતો રહ્યો,
યાદો હતી નહિ છતાં તારી જ યાદોમા રડતો રહ્યો,
તારી પાછળ મારો પડછાયો મને છોડી જતો રહ્યો,
તારી જ પાછળ ફરતો રહ્યો ને મિત્રોની યાદી માંથી જતો રહ્યો,
.....................................??
..... comment