સુંદર કોણ?
તમારા માટે કોઈના મનમાં સન્માન નો ભાવ જાગે ને તો તમે સુંદર વ્યક્તિ છો...
તમારી સામે કોઈ માણસ એનું મન હળવું કરી શકે ને તો તમે સુંદર વ્યક્તિ છો...
જ્યાં તમારી ગેરહાજરી સાલતી હોય અને તમારા હાજરી માત્રથી સામેવાળા ખુશ હોય તો તમે સૌથી સુંદર વ્યક્તિ છો...!!
- Nikee gami