કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો,
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.!!!!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો એ અર્થ નથી કે પહેલા બે ફટકા નિષ્ફળ ગયા.
આવું જ કંઈક આપણાં career માં છે.:
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સમય
દરેક સમય ને બદલી નાખે છે...
ફક્ત સમય ને સમયઆપો..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભારોભાર લાગણી ઓ મા ભીંજવેલા શબ્દો ને હુ પીરસુ છુ સાહેબ...
કયારેક એકલતા પી લઉ છુ તો કયારેક કુવા માટે તરસુ છુ.
~~~~~~~~~~~~~~~~~