મંદિર માં દાણા ખાઈને
ચકલી મસ્જિદ માં પાણી પીવે છે,
મેં સાંભળ્યું છે કે રાધાજીની ચૂંદડી
કોઈ સલમા બેગમ સીવે છે,
એક રફી હતો જે મહેફિલ મહેફિલ
રઘુપતિ રાઘવ ગાતો હતો,
એક પ્રેમચંદ બાળકોને,
ઈદ ની આયાતો સંભળાવે છે,
કદીક કનૈયા ની મહિમા
કરીમ ચાચા સંભળાવે છે,
બીજા ને દેખાતા હશે
હિન્દૂ અને મુસલમાન,
મને તો હર એક વ્યક્તિની અંદર માણસ દેખાય આવે છે..
agyat