રાધા નામથી કાના ની થૈ અમર થૈ ગઈ છતા પણ કાના થી તો દુર જ રહી ગઇ,
રૂક્મણી નામ વગર પણ કાના ની થૈ ને કાના સાથે રહી ગઇ.
આ છે વિધાતા ની જીત .
રૂકમણી ના નસીબ આગળ રાધા નો પ્રેમ અને મીરા ની પ્રીત હારી ગઇ,
રાધા નો કાન, મીરા નો ગીરીધર, રૂકમણી નો માધવ બની ગયો,
આ છે વિધાતા ના લેખ સાહેબ
બનવુ હોય તો રૂકમણી બનો, રાધા કે મીરા નહી.
" નાજુક " Urvisha Vegda