પત્ની અને માબાપના તકરારમાં અટવાયેલો પતિ. જો કોઇ સ્ટેન્ડ લાગણી પ્રમાણે લેશે તો સુખી બાકી જો સત્યનો સાથ આપવા જશે તો ના પત્ની થઇ શકશે ના માબાપનો કારણ કે દરેક વખતે એકજ વ્યક્તિ વાંકમાં ના હોય.
એક મિડલ ક્લાસ ફેમીલી જેમાં માબાપે છોકરાઓની જીંદગી બનાવવા પોતાની જીંદગી ઘસી નાંખી હોય, ત્યારે ઘઢપણમાં માબાપ દિકરા પરજ ડિપેન્ડ રહેતા હોય છે, ત્યારે દિકરાની ફરજ માબાપને સાચવવાની તો હોય છે સાથે સાથે પત્નીને પણ ખુશ રાખવાની, આવી પરિસ્થિતિમાં શુ સ્ટેન્ડ લેવુ એ યક્ષપ્રશ્ન બની જાય છે જ્યારે માબાપ અને પત્ની વચ્ચે વિગ્રહ