Gujarati Quote in Whatsapp-Status by Nikee gami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ -

જોવાથી થાય તો એ આકર્ષણ ને જાણવાથી થાય એ પ્રેમ. પોતાના અસ્તિત્વ કરતા કોઈ બીજા ને પ્રાથમિકતા આપવાનું મન થાય એ પ્રેમ. કોઈ ની સાથે વાત કરતા લાગે કે તમે પોતે પોતાના જ સાથે વાત કરો છો એ પ્રેમ. સહભાગિતા સપના જોવાની ટેવ એ પ્રેમ. ભેગા મળી ને એક જ દિશામાં એક સાથે જોવાની આદત એ પ્રેમ . 'હું' ને 'તું' થી 'આપણા' સુધી ની સફર એ પ્રેમ.

- Nikee gami

Gujarati Whatsapp-Status by Nikee gami : 2080
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now