છે , હવે ગણતરી ના દિવસ ,દોસ્ત
આજ છે તું ને કલ હું ,
ચાલ ને જીવી લઈએ એ પળ ,પાછા એક દિવસ
કોઈ બોલે નામ નો સંબંધ કે આપણ ને મળે નવો સંબંધ
તો ચાલ ને એ પહેલા જીવી લઈએ એ દિવસ
ભૂલી જા તું ને હું , જે થયા મતભેદ , આવ્યો દિવસ જવાનો
એય દોસ્ત ચાલ ને જીવી લઈએ એ દિવસ "