તે મને પુછ્યું
#પ્રેમ કોને કહેવાય...?
જયારે ભગવાન સામે દર્શન કરતા...
તને બાજુમાં અનુભવું...,
જયારે મારા કરતા...
તારા વિશે વધુ વિચારું...,
જયારે તારી સાથે બધી વાતો કરું...,
જયારે તારી સાથે હંમેશા ઝગડો કરું...
છતાંય...હંમેશાં તને સમજૂ...,
મારા માટે તો આજ #પ્રેમ ..!!