હાથ મારો પકડી રાખજો સમય બહુ ભારી છે....
સાથ મારો આપતા રહેજો સમય બહું ભારે છે....
પ્રેમ મને કરતા રહેજો સમય બહું ભારે છે...
તમારા સાથ નો અહેસાસ કરાવતા રહેજો સમય બહું ભારે છે...
એટલેજ તો......
હારી ન જાઉં સમય થી એ જવાબદારી હવે તારી છે.
@ તું અને તારી યાદો.....