હસું છુ...
હસાવું છુ....
એનો અર્થ એ નથી કે હસતા ચહેરા ....
પાછળ કોઈ દર્દ નથી.....
દર્દ સિવાય જિંદગી અધુરી છે,
તો પણ જીવવું જરૂરી છે.
ના કરશો અફસોસ “તમારી જિંદગી” પર,
કેમકે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધુરી છે.
આવુ બસ આપડે વિચારીએ છે..
સાચું હોતું નથી..
બધાં પોત પોતાના જીવન મા વ્યસ્ત હોય છે...