આખા દેશમાં ઘરે ઘરે, દુકાને દુકાને લટકે છે છતા કેમ બીમારીઓ વધતીજ જાય છે? ગાડીઓ પર લટકે છે છતા કેમ એક્સીડન્ટ પણ વધતા જાય છે?
હવે ધાર્મિક કે અંધશ્રધ્ધા:
જ્યારે લક્ષ્મી આવે ત્યારે અલક્ષ્મી પણ આવે. અલક્ષ્મી અશુભ કહેવાય અને એને તીખી અને ખાટો સ્વાદ પસંદ હોય છે એટલે એને બારણેજ રોકીને ભોગ ધરી દેવામાં આવે. ટૂંકમાં નકારાત્મક શક્તિઓને રોકવા.
મારા મત મુજબ બારણે બાંધો કે ના બાંધો કોઇ ફરક નથી પડતો.
તમે જાતે વિચારો, મારી સાથે સંમત થવુ જરૂરી નથી. જાતે વિચારો અને જાતે સમજો.

Gujarati Blog by Chetan Gajjar : 1567
nihi honey 7 year ago

સમજાવા માટે શબદ ભંડોળ ના હોય.

nihi honey 7 year ago

તમારી વાતો ને Like કરવુ, મતલબ એવો ન હોઇ શકે કે તમારી વાત મા સહમત હોવુ. ધણીવાર માણસ આવુજ કાંઇક વિચારતો સમજતો હોય, પણ એની પાસે તમારી જેમ વાત

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now