શું કહુ હાલે દિલ અે મિત્ર મારા,
તેના એ ચેહરા પર આવેલી ઝુલ્ફો અેની,
ચાહવા છતા એ હટાવી શકતો નથી,
ઘણી છુપાવું છુ એ હાલત દિલની મારી,
પણ સુરત મારી છુપાવી શકતી નથી,
ન હોય એ સામે મારી ત્યારે,
રચુ હું ઉર્મિ કાવ્ય મારા,
આવતા જ નીશબ્દ બનુ હું,
અજીબ છે એ કશમકશ દિલ મારી,
મંજિલ સામે જ છે મારી પણ,
છતાં ડગલુ ભરી શકતો નથી,