નાસ્તિકની ડાયરી

આજકાલ ઘણા લોકોના મોઢે એવુ સાંભળવા મળે છે કે તમે નવરાત્રીમાં ભાગ લો, ગણપતિ વિસર્જનમાં જાઓ કે વિધિથી લગ્ન કરો તો તમે નાસ્તિક ના કહેવાઓ, તમે દંભી નાસ્તિક કહેવાઓ.

મારો જવાબ

1)      હુ નાસ્તિક છુ એનો મતલબ એ નથી કે મારો આખો પરિવાર, મારા સંબંધીઓ, આડોષીપાડોષી બધા નાસ્તિક બની જાય. એમની લાગણીઓ અને માન્યતાઓનો આદર કરવો એ મારી ફરજ છે પણ હા જ્યા ખોટુ લાગે ત્યા ધ્યાન દોરવુ પણ મારી ફરજ છે જેમ કે અંધશ્રધ્ધાઓ અને અને ઘણીબધી ખોટી માન્યતાઓ. એ હુ કરુ છુ અને મહદઅંશે બધા એને સ્વીકારે પણ છે.

Gujarati Blog by Chetan Gajjar : 1411
PUNIT 7 year ago

કમઁકાંડો,રીતરીવાજો ,અંધશ્રધ્ધા કે પાખંડ સાબીત થવા નો આધાર સમય સંજોગો અનુસાર છે કે Obsolete થઇ ગયા છે ઉપયોગી કે નકામા બીનજરૂરી છે તેના પર છે

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now