સ્ત્રીનું સાવ સરળ અસ્તિત્વ છે...એને તકલીફ ના આપો ત્યાં સુધી એ ફૂલના છોડ જેવી હોય છે..એ તમારા આંગણાને શોભવ્યા કરે..ખીલ્યા કરે..મહેકયા કરે..પણ જો તમે એને કચડવાની, એને ભુસવાની, એને વિખેરવાની કોશિશ કરશો તો એ કાંટાળુ થોર બનતા જરાક પણ વાર નહી લગાડે..!!!
- Nikee