*અમિતાભ બચ્ચન ની કેરિયરમાં,*
*આ ઉંમરે પણ મંદી કેમ*
*નથી આવતી...?*
*જ્ઞાનીએ કહ્યું : કેમકે એ*
*"તેજી" નો દિકરો છે !*
*અને હાથ માં "રેખા" જોરદાર છે!*
*એ હરી નો વંશ છે* અને પાછું ઘર માં દરરોજ ભગવાનને *અભિષેક* થાય, એના ઘરમાં *આરાધ્ય * વસે છે, એટલે હંમેશા *ઐશ્વર્યા* રહે છે ..
😁😆😃