પ્રેમ એટલે
કોઈપણ વ્યક્તિમાં સહનશીલતા વફાદારી વિશ્વાસ આવડત ફરજ પ્રેમ લાગણી અને એકબીજા માટે કંઈ કરી છૂટવાની માત્રા માપવા માટેનો સૌથી સારો, સૌથી મોટો અને ઈશ્વરે આપેલ એક પવિત્ર અવસર એટલે લગ્નગ્રંથિથી જોડાવું, કેમકે જોડીઓ ઈશ્વર બનાવે છે, અને એને મજબૂતી આપવા માટે આટલી તૈયારી અનિવાર્ય છે.
- Shailesh Joshi