Gujarati Quote in Motivational by Surubha Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવાલ પુછવાનારા સજાગ
હોય છે જે પણ કાંઈ પ્રદર્શિત
કરવા નું એ જવાબ આપનારે
કરવાનું હોય છે
૧ જવાબ જ ન આપવો--
અભિમાની
૨ ભળતો જવાબ આપવો--
બેપરવાહી
૩ આશાથી વિપરીત આપે એ--
જ મિત્રતા કળવનારો
કેમ છો પુછો તો પોતાની
હકીકત કહેનારો મિત્ર જ
હોય શકે છે !!
શુભ સવાર !!💐

Gujarati Motivational by Surubha Jadeja : 112032769
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now