---
##દોષ દેખાય તો દેવ થઈ જવાય##
જીવનમાં મુશ્કેલી આવે ત્યારે
માણસ દોષ શોધવાનું શરૂ કરે,
પણ પોતાના અંદરના
દોષ દેખાતા નથી...!
આ દોષ દેખાઈ જાય,
તો માણસ માણસ રહેતો નથી...
પણ દેવદૂત બની જાય છે.
આવનારી તમામ શક્યતાઓ અને
અશક્યતા ઓ જોઈ શકે છે...!
પણ આ સમાજ તેને
"જ્યોતિષ" નામ આપી,
"આ અશક્ય છે" કહીને,
"આ શક્ય જ નથી" એવું કહીને,
બીજાની કોશિશ નાબુદ કરે છે...!
આ એક નાકામી ઉભી કરી છે.
અને જે તેને નારદનું બિરુદ
ધરી પ્રણામ જ કરે છે...!!
---✨
જય માતાજી