"માફી" શબ્દ એવો છે,
કે જ્યારે આપણે કોઈ ભૂલ કરીએ,
કે પછી અજાણતા જ આપણાથી કોઈ ભૂલ થઈ જાય,
ત્યારે જો માફી માંગતાં પહેલાં આપણને આપણા મનમાં એવો વિચાર, કે અહંકાર આવે,
કે જો હું માફી માંગીશ,
તો મારી છબી બગડશે, તો એ આપણે પોતે ખરેખર બહુ ખોટું વિચારી રહ્યા છીએ, અને
જો "અમુક કિસ્સામાં" "અમુકવાર"
આપણે ખરેખર નિર્દોષ છીએ,
છતાંય જો વારંવાર આપણે માફી માંગી લઈએ છીએ,
તો એ આપણે પોતે, ખરેખર
આપણા પોતાની સાથે જ,
બહુ ખોટું કરી રહ્યા છીએ.