Gujarati Quote in Whatsapp-Status by Shailesh Joshi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોજબરોજની જિંદગીમાં આપણે સૌ,
કોઈને કોઈ કારણસર કોઈને કોઈ સ્થળે જવા માટે ઘરેથી નીકળીએ જ છીએ, ને પાછું એ સ્થળ સુધી પહોંચવા માટેનો રસ્તો પાછો લાંબો હોય, કે ટૂંકો હોય, ફોરલેન હોય, કે સીંગલ પટ્ટી હોય કે પછી સાવ ઉબડ ખાબડ ભર્યો કાચો રસ્તો હોય, એનાથી પણ આગળ, પાછું એ સ્થળ નજીક હોય કે દૂર, અરે એ રસ્તો આપણે જોયો હોય તો ઠીક, બાકી ના જોયો હોય, તો પૂછતાં પૂછતાં પણ, આપણે ત્યાં પહોંચી જઈએ છીએ,
તો......તો આવું બધું આપણે આપણા જીવનની નક્કી કરેલી મંઝિલ સુધી પહોંચવા માટે, કેમ નથી કરતા ?
કે પછી કેમ નથી કરી શકતા ?
- Shailesh Joshi

Gujarati Whatsapp-Status by Shailesh Joshi : 112028201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now