ફરિયાદો બે પ્રકારની હોય,
એક કે જેમાં આપણે હારી ના જઈએ
એનું ધ્યાન રાખવું પડે છે, જ્યારે
બીજા પ્રકારની ફરિયાદમાં,
સામેનું પાત્ર ના માત્ર હારે,
પરંતુ એની સાથે-સાથે
એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે,
સામેવાળા પાત્રને જરા સરખી પણ,
કોઈ તકલીફ ના પડે, અને એનેજ
પ્રેમ, इश्क કે love કહેવામાં આવે છે.
- Shailesh Joshi