આપણા સૌની જીંદગીમાં, આપણી સફળતામાં સહયોગ આપે એવા લોકો હોય છે જ, પરંતુ એવા લોકોની સંખ્યા, પરાણે આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોય છે, અને એમને શોધવા માટેની પણ, શર્ત તો માત્ર એટલી જ કે, જે લોકો સફળતા મેળવવા માંગતા હોય, એવા લોકોએ, બિલકુલ થાક્યા હાર્યા સિવાય, અઢળક લોકો સાથે, પરિચય પણ કેળવવો પડશે, એમને ઓળખવા ને સમજવા પણ પડશે, ને જરૂર પડે, અજમાવવા પણ પડશે, કેમકે...
"જીવનમાં ડાયરેકટ કશું નથી થતું"
- Shailesh Joshi