Gujarati Quote in Thought by Dhaval Dodiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક સ્ત્રી ખરેખર એક સ્ત્રી બનવા માંગે છે અને દરેક સ્ત્રી સમયાંતરે સ્ત્રી બને પણ છે પરંતુ સ્ત્રી બનેલી દરેક સ્ત્રી સ્ત્રી બને અથવા તો હોઈ તે જરૂરી નથી કારણ કે સ્ત્રી બનવું અને સ્ત્રી હોવું એ બંનેમાં ખાસ્સો એવો અંતર રહેલો છે આ વાત કદાચ સ્ત્રી ન હોવા છતાં સ્ત્રી સમજી લે છે પણ જે સ્ત્રી છે તે આ સમજે એવુ જરૂરી નથી. ઉંમરની સાથે સ્ત્રી થવું એ અને ઉંમર પહેલા સ્ત્રી થવું એમાં પણ અંતર છે.

Gujarati Thought by Dhaval Dodiya : 112023890
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now