Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળપણથીજ સંતાનોને ખાલી એટલુંજ શીખવાડવું
કે એ ક્યાં, અને કોની સાથે ફરે છે ? અને ત્યાં એ
"શું કરે છે" ? એટલું રોજેરોજ "ઘરે કે"
આટલું કરવાથી આગળ જતાં, જે તે બાળકને, અને એના માતા-પિતાને ચમત્કારિક ફળ મળે છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112022134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now