મિત્રો હાલ મને લખવાનો ટાઈમ નથી મળતો કારણ મારા જેઠાણીને ફેક્ચર થઇ ગયું છે. એટલે બે ઘરનું કામ મારે કરવાનું હોય છે. બે ફેમિલી માં 11 જણ છીએ એટલે આખો દિવસ કામ ચાલે. મને કોઈ તકલીફ માં હોય એની મદદ સેવા કરવી બહુ ગમે બે ઘરના કચરા, પોંછા, વાસણ, કપડાં, રસોઈ બધું હું એકલી કરું, સવારે 6 વાગ્યાં થી 3 અને સાંજે 5 થી 10:30 સુધી કામ ચાલે ફોન તો મારા હાથમાં દરોજ રાતે 11:47 આવે મેં સ્ટેટ્સ માં પણ એ જ રાખ્યું છે કે અત્યારે હું જીવતાં ભગવાન ની સેવામાં વ્યસ્ત છું એટલે પથ્થર પૂજવાનો ટાઈમ નથી. શુભરાત્રી 🙏🏼