English Quote in Quotes by Beyondwords

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્પર્શ કરીને પાણી જયારે વહી જતું હશે,
ત્યારે એ પથ્થરને પણ કંઈક લાગણી તો થતી જ હશે…
ચુપ રહીને સહન કરવાનું એનું સ્વભાવ હશે,
એટલે જ તો એનું દુઃખ ક્યારેય દેખાતું નહીં હશે…
ક્યારેક લાગણીઓ શબ્દોમાં નથી ઉતરતી,
પણ મૌનમાં ઘણું બધું બોલાતું જ હશે…
જેને આપણે નિર્જીવ ગણીએ છીએ,
કદાચ એ પણ અંદરથી રડતું જ હશે…

- શબ્દો_ની_પાર✍️

English Quotes by Beyondwords : 112020002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now