શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો,
જયારે એ મૌન કરતા વધારે કીમતી હોય.
🙏🏻🇮🇳🦋 *સુપ્રભાત*🩷🍒🦚
ખોટા ખર્ચા જીવનની રીત બગાડે છે,
અને ખોટી ચર્ચા સંબંધની પ્રિત બગાડે છે.
🙏🏻🇮🇳🦋 *જય શ્રીકૃષ્ણ* 🩷🍒🦚
નિંદા કરવી એ રોમિંગ જેવુ છે,
કરો તો પણ ચાર્જ લાગે અને સાંભળો તો પણ ચાર્જ લાગે.
🙏🏻🇮🇳🦋 *જય જિનેન્દ્ર*🩷🍒🦚
💖 *મારી હ્રદય થી પ્રાર્થના પરમકૃપાળુ શ્રીપરમાત્મા ની અસીમકૃપાથી જગતના સર્વો જીવોનું કલ્યાણ થાઓ.💖*