સંતાનના જન્મથી લઈને
"એમના પોતાના મૃત્યુ સુધી" દરેક માતા-પિતા,
પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની જ ચિંતા કરતા હોય છે, આની સામે સંતાનોએ પણ
આ એક વાતનું ધ્યાન તો રાખવું જ જોઈએ કે,
એમની કોઈ ભૂલના કારણે પોતાના માતા-પિતાને
એમના ઘડપણમાં શોષાવું ના પડે.
- Shailesh Joshi