દરેક કામના બે પ્રકાર હોય છે, એક શક્ય, અને બે અશક્ય, હવે જે કામ શક્ય હોય છે, એ કામ તો આપણે કરી શકીએ છીએ, ને અશક્ય કામ કરવાની જવાબદારી અસલમાં સમયની હોય છે. છતાંય જે લોકો ધીરજ ગુમાવી પોતાની જીદ, કે અહમમાં આવી સમયની જે જવાબદારી છે, એ પોતે ઉઠાવી હમણાંને હમણાં એ કામની પાછળ પડી જાય છે, એ લોકો એમના જીવનમાં ઘણાં પાછળ રહી જાય છે.
- Shailesh Joshi