એક પુરુષની સ્ત્રી પાસે અપેક્ષા શું હોય?
વાસના...પ્રેમ જે સમજો એ આ જ પહેલો જવાબ ને કદાચ એ સ્ત્રી ને પણ એવું લાગતું હશે કે!!!
છે પણ એવુંજ પુરુષના હોર્મોન્સ માં સ્ત્રી જુવે ત્યારે એની ફિતરત બદલાઇ જાય ને એવું પણ માની શકાય કે પુરુષનું વ્યક્તિત્વ જ એવું ને એના ભાવ પણ એવા કે સ્ત્રી તરત સમજી જાય.
આ સામાજિક રચનામાં પુરુષ માટે એક અપેક્ષિત સર્વસામાન્ય વ્યાખ્યા કંઇક આવી કરવામાં આવી છે.
ધબકાર...