અવાજની ગુંજ હૃદયના સ્પંદનમાં ભળી જાય છે,
ધબકારના ધીરા અવાજમાં એ ધબકી જાય છે,
અહેસાસની વર્તાતી હાજરીથી
દોસ્ત! આંખમાં હર્ષના આંસુઓ છવાઈ જાય છે.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112003908
Devesh Sony 1 year ago

ખૂબ સરસ…

Falguni Dost 1 year ago

આભાર ભાઈ 😊

jagrut Patel pij 1 year ago

Wahh wahh 👌🏻👌🏻👌🏻

Falguni Dost 1 year ago

વાહ વાહ 👌🏻👌🏻 હૃદયનો ધબકાર ક્ષણિક ચૂકી જ જશે મળે જો રૂબરૂ તું તો બધું જ થંભી જશે સ્વર્ગની અનુભતિ બસ એ ક્ષણે થઈ જશે દોસ્ત! હાશકારો મારો દરેકને સ્પર્શી જશે.

jagrut Patel pij 1 year ago

મુલાકાતનો આપણો સમય બદલાવ તું, કાં ધબકારનું જીવન ક્ષણિક લંબાવ તું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now