અનુભવથી જ લખતા શીખી
શબ્દોને જ વાચા આપતા શીખી
બદલે છે સમય સાથે બધું જ
દોસ્ત! વિતેલ ક્ષણ થી પરખતા શીખી.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112003869
Falguni Dost 1 year ago

વાહ ભાઈ 👌🏻

Parmar Mayur 1 year ago

અનુભવે હૈયામાં વલોપાત નું સર્જન કર્યું છે. શબ્દો થકી તેનું કાગળ પર આરોહણ થયું છે. બદલાઈ જાય છે બધે જ બધું તે ખબર છે. દોસ્ત! જો ને આટલું કહેતાં પણ સમય બદલાઈ જાય છે.

Narendra Parmar 1 year ago

સરસ 👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now