સત્ય અસત્ય ની પરિભાષામાં અટકાયું મન,
મૃત્યુ સત્ય ને ઘોર અસત્યમાં ઘેરાયું જીવન.


ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 112003721
Falguni Dost 1 year ago

સત્ય મૃત્યુ છે જે ફક્ત દેહથી મુક્તિ અપાવે પણ એક સત્ય એ પણ છે કે, આત્મા અમર છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now