Parmar Mayur 1 year ago

જે વ્યક્તિ પોતાનું છે તે આપણી ભૂલને અંગત રીતે એકાંતમાં કહેશે અને આપણી પ્રશંસા જાહેરમાં કરશે. ક્યારેક પોતાનું વ્યક્તિ જાહેરમાં ખામીઓ બતાવે અને એકાંતમાં લાગણીઓ બતાવે તો મારા મત મુજબ તેના સ્નેહમાં સ્નેહ ઓછો અને સ્વાર્થ વધુ હશે.

N¡k¡t@ 1 year ago

Ji.. jarur but voh khud mujhe bataye oro ko bata k mera tamasha naa banaye me koshish karungi khud ko ho sake utna badlne ki...

Parmar Mayur 1 year ago

તમારી પ્રશંસા કરનારો ઓ કરતા તમારી ખામીઓ કાઢનાર ની કદર કરો. પ્રસંશા ક્દાચ કામથી થશે પણ ટીકા ઈર્ષાથી થતી હશે તો પણ ભૂલો જાણવા મળશે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now