વિચલિત મન
અચાનક
શાંત પાણી
સમ સ્થિર
થાય એવી
અમુક
મીઠી યાદો
અત્યંત વ્યાકુળ
મનને
ટાઢક આપે
બસ એવી એક
યાદ જીવનમાં
પ્રાણવાયુનું
કામ કરે છે.
# my son
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112002911
Falguni Dost 1 year ago

Happy Diwali 🪔

Shefali 1 year ago

ખૂબ જ સરસ..

Falguni Dost 1 year ago

વાહ ભાઈ👌👌

Parmar Mayur 1 year ago

સ્થિર મન. સ્થિર જળ. અચાનક યાદોની ડુબકી વમળો ઉદભવે ઉંડાણ સુધી કિનારા નાં સ્પર્શ સુધી અંતે અસ્થિર જળ મન સ્થિર થાય ભીતર મનને શાંતિ મળે.

Narendra Parmar 1 year ago

બીજું તો શું કહું આ તમારી રચના ઉપર પણ તમારો બાબો ભાગ્યશાળી છે કે એને તમારી જેવી માં મળી છે ✔️💯

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now