આપણે જો આપણી પુરી જિંદગી
સુખી થવા માંગતા હોઈએ, તો એવા
ઘણા બધા કામ છે, જે આપણે
"આખી જિંદગી સુધી કરવા જોઈએ"
અને જો આપણે આખી જિંદગી દુ:ખી થવા ના માંગતા હોઈએ,
તો તો અમુક જ એવા કામ છે,
જે આપણે
"કોઈપણ કાળે ના કરવા જોઈએ"
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112002395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now