જવાબદારી વિનાનું જીવન અશક્ય છે, અને જવાબદારી હમેશાં પોતાના અને પારકા ની પરખ કરાવતી રહે છે, કારણકે સ્વાર્થના સમયે પોતાના પારકા થઈ જાય છે..જવાબદારી નો ધર્મગુણ છે પરીક્ષા લેવી, અને ક્યારેય પોતાનો સ્વભાવ બદલતી નથી, માટે જ રોજ નવી નવી જવાબદારી આવતી રહેશે..
તો આપણે તેને પાર કરતા રહેવું પડશે.
રોજ સવારે નવું જીવન જીવવા તૈયાર રહેવું જોઈએ..